જેની સાથે વાત કરવાની આદત થઈ જાય છે એની સાથે વાત ના થાય તો દિલ ઉદાસ થઈ જાય છે..!
પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે, ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે
ભાર એવો આપજે કે ઝુકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
from : Gujarati Shayari