પ્રેમ માં મજાના આવે સજા વગર,
દવાની કોઈ કિંમત નથી ઈજા વગર,
એટલે જ તો આજ સુધી કોઈ જીવ્યુંનથી
એકબીજા વગર.
મને કયારેય કોઈ બીજા જોડે compare
ના કરતા.. કેમકે મને કોઈ બીજા જેવું બનવામાં
કોઈ intereste નથી
તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હારવા જેવું
કંઈ હશે પણ નહીં !!